Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી-રાજ્યમાં હજુ 3 દિવસ સુધી રહેશે વરસાદી વાતાવરણ……

Share

આવતી કાલ થી ભારે અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવેથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની વકી છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે. આમ આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે..

Advertisement

Share

Related posts

આમોદ : પરપ્રાંતીય મજૂરોને વતન જવા માટે મામલતદાર કચેરીનાં ધક્કા ખાવા પડે છે.

ProudOfGujarat

ભરૂચની નારાયણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૧૬ જુલાઇ એ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

રાજપીપળા : ગ્રામ પંચાયતની ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-૮૪ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!