Proud of Gujarat
GujaratFeaturedINDIA

2 વર્ષ પહેલાના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયા ચાર દિવસના રિમાન્ડ પર-14 દિવસના રિમાન્ડની કરાઈ હતી માગ…

Share

અમદાવાદ-25 ઓગસ્ટ 2015ના અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભડકાઉ ભાષણ કરવા બદલ રાજદ્રોહના ગુનામાં ક્રાઇમબ્રાન્ચે પાસના સભ્ય અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે 4 દિવસના રીમાન્ડ પર સોંપવા આદેશ આપ્યો છે. પોલીસે રજૂઆત કરી કે, આરોપી પહેલાથી પાસના સભ્યો સાથે સંપર્કમાં રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ફોન દ્વારા સંપર્કમાં રહી સરકારને ઉથલાવીનું કાવતરૂ ઘડ્યું હોવાનું સ્પષ્ટ જણાય છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરોડો રૂપિયા ગયા પાણીમાં: પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

ProudOfGujarat

નેત્રંગમાં વહીવટીતંત્ર દ્વારા ફ્લેગમાર્ચ યોજી કોવિડ-૧૯ ના સરકારના નિયમોનું પાલન કરવા અપીલ કરી.

ProudOfGujarat

ભરૂચ કોલેજ રોડ પર ગાડી ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!