Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-ગોમતિપુર વિસ્તારમાં વરસાદના કારણે મેટ્રો ટનલ રૂટની આસપાસની જમીન બેસી ગઇ…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં જમીન બેસી ગઇ હતી….સિલ્વર ફ્લેટ નજીક જગ્યા બેસી જતા આસ-પાસના 20 મકાનો ખાલી કરાવાયા હોવાનું જાણવા મળ્યું છે..ઉલ્લેખનીય છે કે જે જગ્યા બેસી ગઇ તેના પરથી પસાર થવાની છે મેટ્રો ટ્રેન જેના કારણે મેટ્રો ટ્રેનના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે….હાલ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિને પગલે આસપાસ ના મકાનો ખાલી કારવાયા છે…….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપિપલા માર્ગનું નવિનીકરણ થવાની વાતે જનતામાં ખુશી.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ

ProudOfGujarat

અમે સરકારની આ ગેરબંધારણીય વિનાશક નીતિ ચલાવી નહિ લઈએ : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!