Proud of Gujarat
FeaturedGujaratINDIA

પનાર સરકારી માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાની પનાર સરકારી માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતી ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ અને કાવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર ગાડીમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

ફાધર્સ ડે વિશેષ : પપ્પા એટલે ત્યાગ, સમર્પણ, ગુરુ, શિક્ષક, પ્રેરણા, માર્ગદર્શક અને ઘણુંય બધું, જે શબ્દોમાં વરણવું શક્ય નથી…!

ProudOfGujarat

ભરૂચ : સી.એમ આવવાના હોય અને રસ્તાઓનું પેચવર્ક ૮૦% થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હોવાનું ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનો દાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!