જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના ન્યુ રાણીપ વિસ્તાર મા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત નીપજ્યું હતું..જ્યારે પ્રેમ સંબધમાં હત્યા થઈ હોવાની પરિવારની આશંકાઓ વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર બાબત પોલીસ તપાસ બાદ જ જાણવા મળે તેમ છે….
Advertisement