જાણવા મળ્યા મુજબ અમદાવાદ સરદારનગરમા આવેલ જુલેલાલ મંદિર પાસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે..
Advertisement
વેપારીએ 10 લાખની ખંડણી ન આપતા બે અસામાજીક તત્વો દ્રારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું…ફાયરિંગ કરી બે શખ્સો ફરાર થતા વેપારીએ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે….