Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ: નરોડા પાટિયા વિસ્તારમાં પોલીસની ડ્રન્ક એન્ડ ડ્રાઈવ-ડીસીપી ઝોન 4, એસપી સહિત મોટો પોલીસ કાફલો ડ્રાઈવમાં જોડાયો.

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં પોલીસની ડ્રન્ક એન્ડ ડ્રાઈવ કરી હતી જેમાં ડીસીપી ઝોન 4, એસપી સહિત મોટો પોલીસ કાફલો ડ્રાઈવમાં જોડાયો હતો…
અમદાવાદ પોલીસ દ્વારા ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અલગ અલગ સ્થાનો ઉપર કરવામાં આવી રહી છે જેને લોકો વચ્ચે થી પણ આવકાર મળતો જોવા મળી રહ્યો છે..અને પોલીસ ની આ પ્રકાર ની કાર્યવાહી છાકતા બનતા તત્વો માટે લાલ બત્તીસમાન બનશે તે બાબતો નકારી શકાય તેમ નથી.. !!!

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સાંજના ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૩.૮૨% મતદાન…

ProudOfGujarat

ભરૂચ : રાજ્યભરમાં આજે બેંકોની હડતાળ, બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યા કરેલ બનાવનો ભેદ ખુલ્યો જાણો કેવી રીતે …. આ સનસનાટીભર્યા હત્યાના બનાવમાં કોણ અને કેવી રીતે સંડોવાયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!