Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ: નવરાત્રી પર યુવતીઓની છેડતી કરતાં 8 રોમિયોને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસે ઝડપ્યા

Share

 

અમદાવાદ: પહેલા જ નોરતે શહેરના અલગ અલગ વિસ્તારમાં મહિલા પોલીસે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યુવતીઓને હેરાન કરતા આઠ જેટલા રોમિયોને ઝડપી પાડ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ બે જેટલી ડિકોય ટીમ ગોઠવવામાં આવી હતી.
પકડાયેલા રોમિયો સામે મહિલા પોલીસમાં ફરિયાદ
ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓની છેડતી કરતા આઠ યુવાનોને ઝડપી લઇ તેમની વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ખાણીપીણીના બજાર, જાહેર જગ્યા, પાર્ટી પ્લોટ અને ક્લબોની અંદર આ રીતે દરરોજ અલગ અલગ મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવી અને યુવતીઓની છેડતી કરતા રોમિયોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરશે.સૌજન્ય

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકામાં કોરોના વાઇરસની એન્ટ્રી તાલુકાનાં ત્રણ લોકો પોઝિટિવ આવતા સંક્રમિત લોકોને કોરોન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, બનશે આધુનિક રેલવે સ્ટેશન.

ProudOfGujarat

ટ્રાફીક સમસ્યા માટે સુરત ટ્રાફિક પોલીસ 35 દિવસ સુધી આઈ ફોલો કેમ્પિયન ચલાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!