Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

Share

દિનેશભાઇ અડવાણી

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત અંડરબ્રિજ મેન્ટેનન્સ અને રીપેરીંગ કાર્યના કારણે તારીખ 27 જૂન રાત્રી 22 કલાક થી 3 જુલાઈ સવારે છ કલાક સુધી આ રસ્તાનો ઉપયોગ કરનારાઓની સલામતી માટે બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન નમસ્તે સર્કલ થી રાજસ્થાન હોસ્પિટલ તરફ જતા નવા રોડ ઓવરબ્રિજ નો ઉપયોગ કરી શકશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ કોર્ટે ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કુલ 131 ઔદ્યોગિક એકમો/કારખાનાઓને કામગીરી શરૂ કરવા મંજૂરી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!