Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ચકચારી ઘટના : અડાલજમાં મળવા બોલાવેલી સગીરાને મિત્રોએ હોટલમાં પીંખી નાંખી.

Share

અમદાવાદમાં ચકચાર મચાનાર ઘટના સામે આવી છે, અડાલજમાં મળવા માટે આવેલી સગારી સાથે તેના જ મિત્રઓએ હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટાના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાના ત્રણે મિત્રાની અટકાયત કરીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે પોલીસે સીસીટીવીના દ્રશ્યોને આધારે વધુ તપાસ હાથ ધરી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવકો યુવતીને લઈ જતા નજરે પડી રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયા અને મોબાઈલનો ક્રેઝ વધ્યો છે ત્યારે તેનો દૂરઉપયોગ પણ વધ્યો છે સોશિયમ મીડિયાના માધ્યમથી અનેક લોકો સાથે મિત્રતા કેળવાતી હોય છે એવામાં શહેરમાં દુષ્કર્મની ઘટનાએ સૌ કોઈના હોશ ઉડાવી દીધા છે એટલું જ નહી માતા પિતાની ચિંતા પણ વધારે છે પોતાનું સંતાન કોઈ ખોટી સંગતમાં તો નથી તેવો ડર સતત સતાવી રહ્યો છે ત્યારે શહેરમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

શહેરમા સગીરા સાથે દુષ્કર્મની ઘટનાએ સૌ કોઈને વિચારતા કરી દીધા છે કેમ કે સગીરાના મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવની શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સગીરાના મિત્રોએ સગીરાને અડાલજ હોટલમાં મળવા માટે બોલાવી હતી અને તે બાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે.

શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે શહેરમાં પરિવારજનો સંતાનોને લઈ ચિંતિત બન્યા છે મહત્વનું છે કે સગીરાને હોટલમાં મળવાનું કહી સગીરાના મિત્રોએ દુષ્કર્મ સંતાનોને લઈ વાલીઓમાં ચિંતિત બન્યા છે. પોલીસે આરોપી શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ સહિત અન્ય ત્રણ લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ સોશિયલ મીડિયા અને મોબાઈલનો ક્રેઝ વધી રહ્યો છે દુષ્કર્મની આ ઘટના શહેરીજનો માટે લાલબંત્તી સમાન બની છે.


Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા ગામથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

નડિયાદ પાસે કંજોડા ગામની ઈન્ડિયન બેંકમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ

ProudOfGujarat

ઉમલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે વેલુગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!