Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-શહેર પોલીસની આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ સારંગપુરથી રખિયાલ સુધી યોજાશે ટ્રાફિક ડ્રાઈવ…

Share

 
અમદાવાદ_શહેર પોલીસની આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ સારંગપુર થી રખિયાલ સુધી યોજાશે-ટ્રાફિક ડ્રાઈવ માં

3 DCP, 6 ACP, 10 PI તહેનાત રહેશે અને 200 પોલીસકર્મીનો કાફલો તહેનાત રહેશે…સાથે સાથે દબાણ અને આડેધડ પાર્કિંગને દૂર કરવામાં આવશે 10 કિ.મી.ના રૂટ પર આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ અનુલક્ષીને કોરોનાથી લોકોને મુક્તિ મળે તે માટે કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

દીવ માં પાંચમા દિવસે પણ વરસાદ યથાવત..

ProudOfGujarat

એક હજાર વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!