Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમદાવાદ-યુવતી સાથે બળાત્કાર ગુજારાયો-બે વર્ષ સુધી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી રેપ કર્યો…

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ખાતે યુવતી સાથે બળાત્કાર ગુજારાયો -બે વર્ષ સુધી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી રેપ કર્યો હોવાનું યુવતીએ વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં નોંધાવી ફરિયાદ-ચોટીલાના રાજવીર વારેવાડિયાએ હોટલ માન રેસિડેન્સી તથા ગાંધીનગરમાં ગુજાર્યો બળાત્કાર-વસ્ત્રાપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી…..

Advertisement

Share

Related posts

પાલેજ માં ચીસતીયા કમ્પાઉન્ડ માં મગરો નાં પડાવ થી લોકો ભયભીત

ProudOfGujarat

ભરૂચના નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું, મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યા ઉપસ્થિત

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!