Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરાઈ.

Share

રાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ દ્વારા શ્રી મહીપતરામ રૂપરામ આશ્રમ શાળામાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરીઓ માટે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા દીકરીઓને વિવિધ વિષયોની માહિતી આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન એસપી મહિલા ક્રાઇમે દીકરીઓને સ્વરક્ષણની માહિતી આપી હતી અને દીકરીઓને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાર્દિક સોલંકી, મિત્તલ પટેલ, નરેશભાઇ, નિલમ પાસવાણી, જીતેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં માત્ર 6 સેમી ચીરો મૂકી હૃદય વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી

ProudOfGujarat

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!