Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એમ. ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

Share

અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે. શહેરમાં રહેતા યુવાઓને નશીલા પદાર્થના સેવનથી જીવન બરબાદ કરી રહ્યા છે. શહેરમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આજે શહેરમાંથી 49 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. અમદાવાદ શહેરના અસલાલી હાથજણ રોડ નજીક બે વ્યક્તિ પાસેથી 495 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતું. આ બંને આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બંને આરોપીના નામ રખિયાલના આઝમખાન પઠાણ અને કૈફખાન પઠાણ છે. આ બંને આરોપીઓ યૂપીના આઝાદ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ડૉ. સાગરે છઠ પૂજાના આ શુભ અવસર પર એક મધુર ગીત બનાવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ગોવાલી નજીક નર્મદામાં નહાવા પડેલ ૧૪ વર્ષનાં કિશોરનું ડૂબી જતાં મોત.

ProudOfGujarat

ગાંધીનગરનાં સેક્ટરોમાંથી 28 સાયકલ ચોરી જનારા બે ઈસમ પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!