Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા ભાજપનો દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જીલ્લા ભાજપનો દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભારી મંત્રી આર સી ફળદુ, પ્રદેશ ઝોન પ્રભારી મહામંત્રી કે.સી પટેલ, જીલ્લા પ્રભારી સી.ડી પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ અનુસુચિત મોરચા પ્રમુખ શંભુનાથજી ટુંડિયા, અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ આર સી પટેલ,સાંસદ શ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજ.ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ ચેરમેન કુશળસિંહ પઢેરીયા, ધારાસભ્ય બાબુલાલ જે પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ કો પટેલ,જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, શૈલેશભાઈ દાવડા, નવદીપભાઈ ડોડીયા, પૂર્વ ધરાસભ્ય વજુભાઈ ડોડીયા, કાંતિલાલ લકુમ, ડૉ.તેજશ્રીબેન પટેલ, કાળુભાઈ ડાભી, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા,પૂર્વ પ્રદેશ મંત્રી જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ગુજ.ગૌ.સેવા આયોગ ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ તેમજ જીલ્લા સંગઠન ના હોદ્દેદારો, મંડલ ના હોદ્દેદારો, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જૂનાગઢ સાબલપુર GIDCના પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ-ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો….

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા દુ વાઘપુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

સાગબારા પોલીસે મહારાષ્ટ્રમાંથી પાયલોટિંગ સાથે લવાતો 1લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!