Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સમાપન કરાયું.

Share

36 મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત અમદાવાદ બોપલ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી ખાતે રીકર્વ કેટેગરી, આર્ચરી ગેમની ભવ્ય મેડલ સેરેમની યોજાઈ હતી. આ સાથે જ સંસ્કારધામ અમદાવાદ ખાતે આર્ચરી ગેમનું સમાપન થયું હતું. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે રીકર્વ કેટેગરી,આર્ચરીમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આજથી સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી ખાતે મલ્લખંભ ગેમનો શુભારંભ થશે.

Advertisement

Share

Related posts

નર્મદા SOG એ રાજપીપળા કસ્બાવાડમાંથી 45 હજારના મુદ્દામાલ સાથે IPL પર સટ્ટો રમાડતા ૩ ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

કોરોના વાઇરસ મહામારી સામે મોટા સમાચાર : ભારતમાં હવે નહીં આવે ત્રીજી લહેર : એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

ProudOfGujarat

ભોલાવનાં રેસ્ટ હાઉસ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!