Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે કાર્યવાહી-251 શટલ રીક્ષા કરી ડિટેઇન…

Share

અમદાવાદ-ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે કાર્યવાહી-251 શટલ રીક્ષા કરી ડિટેઇન…
FILE PIC_જાણવા મળ્યા મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે દ્રાઇવ કાર્યવાહી ચાલી રહી છે.જેમાં 251 શટલ રીક્ષા ડિટેઇન કરી હોવાનું માલુમ પડ્યું છે..શહેરના અમુક વિસ્તારમાથી જ મોટી સંખ્યામાં રીક્ષા ડિટેઇન કરાઈ હોવાની માહિતી મળી છે..સાથ જ આગામી દિવસોમાં પણ આ દ્રાઈવ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે..

નોટ પરમીટેડ ચાલકો સામે પણ પોલીસની લાલ આંખ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં 2 લાખમાંથી 1.80 લાખ રીક્ષા રોડ પર દોડતી હોવાનું અનુમાન છે…

Advertisement

Share

Related posts

ઝગડીયા જી.આઈ.ડી.સી માં એક કામદારનું પગ લપસી જતા કંપની માં મોત 

ProudOfGujarat

ઝઘડીયાનાં ફુલવાડી ગામની સીમમાંથી ૮ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!