Proud of Gujarat
GujaratFeaturedINDIA

બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન ઝા એ બોલાવી ઉચ્ચ અધિકારીઓની બેઠક સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટિયા,અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત :અફવા ફેલાવનારા પર કાર્યવાહીના આદેશ

Share

 
(કાર્તિક બાવીશી )રાજ્યમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ સક્રિય હોવાની અફવા મામલે ઇન્ચાર્જ ડીજીપી મોહન ઝા એ આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં સીઆઇડી ક્રાઇમના આશિષ ભાટિયા , અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યાં હતા બેઠકમાં રાજ્યમાં અફવા ફેલાવનારા લોકોને શોધવા અને અફવા અટકાવવા કાર્યવાહી કરવા,સોશ્યલ મીડિયા અને ન્યુઝ માધ્યમો પર નજર રાખવા,અફવા કયાંથી શરુ થઇ અને તેને ફેલાવવામાં કોનો હાથ છે તેને શોધીને કાર્યવાહી કરવા આદેશ અપાયો છે ઉપરાંત રાજ્યભરમાં પેટ્રોલિંગનો પણ આદેશ આપવાની સાથે આ પ્રકારની અફવાનો કોઈ મેસેજ મળે તો તુરત કાર્યવાહી કરવા ઇન્ચાર્જ ડીજીપી મોહન ઝા એ આદેશ અપાયો છે કોઈપણ વિચર્યા વગર બાળકોને ઉઠાવી જનાર ગેંગ વિશેનો મેસેજ ફોરવર્ડ ના કરે તે હિતાવહ છે

Advertisement

Share

Related posts

સુરત જિલ્લામાં બાયોડીઝલનું વેચાણ કરતા ત્રણ ઇસમોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં વાહનો પણ કરશે દરિયાઈ સફર, નવી સ્ટીમરની અંદરની તસવીરો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!