ગાંધીનગર જિલ્લાના છત્રાલમા બજરંગ દળના કાટર વાદી તત્વો ધ્વારા ઘટ ૫ માર્ચ ના રોજ માતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતા બંન્ને ગંભિર હાલતમા બી.એસ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યાં પુત્ર ફરનાઝ સૈયદનુ મોત થતા તેણા સમગ્ર મુળ નિવાસી સમાજ મા ગેરા પ્રતાયાઘાટ પડયા છે. છેલ્લા કેટલાક સમયથી છત્રાલ ગામ મા કટારવાદી તત્ત્વો હુમલો કરતા આવ્યા છે. વહીવટી તંત્ર તેમજ સરકારની નિષ્ફળતા ને કારણે ભોગ બનેલ પરીવારને યોગ્ય વળતર ચુકવવા તેમજ નિષપક્ષ તપાસ કરવા તેમજ કટરવાદી તત્વો સામે પગલા ભરવા આ આવેદન પત્રમા માગ કરવામાં આવી છે. તેમજ વેરાવળમા ભરત ગોહીલ નામના મુળ નિવાસી વ્યક્તિ ને ગાડી રોકીને કટરવાદી સગંથના વ્યક્તિઓ એ પેટ્રોલ છાતી સળગાવી દીધો. ચાર દિવસ પછી તેનુ મોત થયેલ છે. આ બાબતે પણ મુળ નિવાસી સમાજમા ગેરા પ્રત્યાઘાટ પડયા છે. વારંવાર બનતા આવા બનાવોને પગલે આરોપીઓ સામે સખત પગલા ભરવા અને આ બનાવમાં ભોગ બનેલાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મુળ નિવાસી સંઘ ના પરેશ મહેતા, હનીફ હાંસલોટ, કિશનભાઈ સોલંકી, હીરાભાઈ પરમાર, લક્ષમણભાઈ પરમાર, મૌલાના ઈકબાલ, હેમંત ગોહીલ, વગેરે એ ગુજરાત સરકારના રાજ્ય પાલને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર ધ્વારા આવેદન પત્ર પાઠવામા આવેલ છે.
છત્રાલ જિલ્લા ખાતે થયેલ તેમજ પાટણ વેરાવલની ઘટના બાબતે મુળ નિવાસી સંઘ ધ્વારા અપાયેલ આવેદન પત્ર
Advertisement