Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ: આછોદ ગામે સોનુ ગાળવાના બહાને છેતરપિંડીની શંકાએ ૩ ને લોકોએ ઝડપ્યા

Share

અજાણી વ્યક્તિ તમારા ઘેર સોનુ ગાળવાનું કહી ઘરેણા માંગે તો આપશો નહીં, કારણ કે તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. 
સોનુ ગાળવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઇ છે. સોનુ ગાળવા આવતી ગેંગ લોભ, લાલચ આપી નજર ચૂકવી સોનુ લઈને ફરાર થઇ જાય છે. આવી જ એક ગેંગ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે ઝડપાઇ છે.
ગામમાં આવી એક મકાનમાં સોનુ ગાળવાનું કહેતા મકાન માલિકને શંકા જતા બુમાબુમ કરતા ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને ત્રણ ઈસમને પકડી બાદમાં આમોદ પોલીસને જાણ કરી હતી. ત્યારે આમોદ પોલીસે આ ત્રણેવ ઈસમોને પોલીસ સ્ટેશન લઇ જઈ પૂછપરછ કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત શહેરની અનેક સોસાયટી અને ટેકસટાઇલ માર્કેટમાં ડાંફુ માંગવા આવતા કિન્નરોને “નો એન્ટ્રી”નાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં ૫૦૦૦ શૌચાલય બનાવતું મિહિર સખી મંડળ.

ProudOfGujarat

જુગારના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!