Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

આમોદ ચોકડી પરથી ભેંસો ભરેલ આઈસરને ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચના આમોદ ચોકડી પરથી ખીચો ખીચ ભેંસો ભરેલ એક આઈસર પોલિસે ઝપડી પડ્યો છે. ભરૂચના આમોદ ચોકડી પર એક આઇસરમાં ખીચોખીચ ભેંસો ભરેલી હોય જેની આમોદ પોલીસે તપાસી લેતા તાંડપત્રી બાંધી ખીચોખીચ રીતે દોરી વડે ભેંસો બાંધેલી હોય આઇસરના ચાલકને પૂછતાં કરજણ થી ભરૂચ તરફ આ ગેરકાયદેસર રીતે ભેંસોને આઇસરમાં ભરી લવાતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપેલ આથી આમોદ પોલીસે ૧૪ ભેંસો અને એક પાડો મળી કુલ રૂપિયા ૯.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આઇસરના ડ્રાઈવરની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નસવાડી તાલુકાનાં કાળીડોળી પાસેથી નસવાડી પોલીસે એક બોલેરો જીપમાં વહન થતો 7 લાખની કિંમતનો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

એહમદ પટેલ અને મનસુખ વસાવાની રજુઆતને પગલે નર્મદાનું જળસ્તર વધારવા કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું.

ProudOfGujarat

ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રોપદી મુર્મૂના માનમાં અભિનંદન રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!