Proud of Gujarat
FeaturedGujaratINDIA

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

Share

આમોદ પોલીસ ખાતે ફરીયાદ નોંધાઈ… રૂ 3 લાખ નું થયેલ નુકશાન, આમોદ તાલુકા ના માતર ગામ પાસે એક્સપ્રેસ હાઇવે નું કામ ચાલી રહ્યું છે જયા ચરવા ગયેલ 3 પશુઓનું વીજ કરંટ લાગતા મોત નીપજયું હતુ. આમોદ પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે બચુભાઈ રબારી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ માં જણાવ્યા અનુસાર તા 18/7ના રોજ આ બનાવ બન્યો હતો. જેમાં એક્સપ્રેસ હાઇવે નું કામકાજ ચાલી રહ્યું છે. ત્યાં 2 ગીર ગાય અને 1 બની ભેંસ ચરતિ હતી ત્યાં જીવંત વીજ વાયર નો કરંટ લાગતા 2 ગાય અને, 1 ભેંસ નું મોત નીપજયું હતુ. જેના પગલે બચુભાઈ ને રૂ 3 લાખનું નુકશાન થયું હતુ આ બનાવ અંગે આમોદ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

ProudOfGujarat

પંચમહાલ: દશામાના વ્રતનું સમાપન થતા પ્રતિમાઓનું કરાયુ નદી તળાવોમાં વિસર્જન.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!