Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસ આગેવાનો દ્વારા આજરોજ આમોદ મામલતદારને પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

ભારતીય જનતા પાર્ટીએ લોકડાઉન હોવા છતાં પેટ્રોલ ડીઝલ અને જરૂરીયાત વસ્તુઓનાં ભાવ વધારો થતા કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રોશ જોવા મળ્યો. અંતે ઉલ્લેખનીય છે સમગ્ર દેશભરમાં લોકડાઉન ચાલુ રહ્યું છે જેમાં દેશનાં લોકો કોરોના જેવી બીમારીથી બચવા માટે લડત લડી રહ્યા છે ત્યાં ભાજપ સરકાર દ્વારા ભાવ વધારાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદ તાલુકા પ્રમુખ ઉસ્માન ભાઈ મીંડી, આમોદ કોંગ્રેસ શહેર પ્રમુખ મુકેશભાઈ વસાવા તેમજ આમોદ કોંગ્રેસનાં આગેવાનો નાજુ બાપૂ, મહેબૂબ ભાઈ કાકુજી, રણજિત પઠીયાર, હસન બંગ, રોહિત માછી, ઇબ્રાહિમ સરપંચ, ઇસ્માઇલ સરપંચ, મહેન્દ્ર દેસાઈ, ભોપેન્દ્ર ભાઈ રોધ, શકીલભાઈ કાપડિયા અને તમામ કોંગ્રેસ આગેવાનો આવેદનપત્ર આપવામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

યાત્રાધમ પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞ યોજાયો..

ProudOfGujarat

ઝઘડિયા ખાતે એક દિવસીય સમર ઇન્ડક્શન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!