Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના આછોદ ગામનાં યુવાનને ભરૂચ જિલ્લા કલેકટરના આદેશથી રાજકોટ જેલ પાસા હેઠળ મોકલવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લા કલેકટરના આદેશનુસાર આછોદ ગામના એક રીઢા શખ્સને પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી અપાયો હતો. આમોદ તાલુકાના આછોદ ગામનાં રહીશ અને અનેક ઘરફોડ ચોરી તેમજ પશુધનની ચોરીમાં સંડોવાયેલ મીનહાજ ઇબ્રાઇમ અહમદ ભામાંશેઠ પટેલને જિલ્લા કલેક્ટરના આદેશથી રાજકોટ જેલ પાસા હેઠળ ધકેલાયો હતો.

Advertisement

Share

Related posts

શૈખુલ ઇસ્લામ મોહમ્મદ મદની અશરફ અશરફીયુલ જિલ્લાની સાહેબ નો વલણ માં કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરા : કરજણ કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષો રોપી માર્ગનાં ખાડાઓનો અનોખો વિરોધ.

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રધ્ધાંજલી અર્પતા આસામ રાજયનાં મુખ્યમંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!