Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વંદા મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું

Share

આમોદ તાલુકાના ખેરવાડા ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ખેરવાડા ગામના વતની રાજેન્દ્રસિંહ કનકસિંહ રાજ ઉમર વર્ષ ૩૬ નાઓએ ગત રોજ સાંજના સમયે અગમ્ય કારણોસર વંદા મારવાની ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સાદર બનાવ બાદ આ યુવાનને સારવાર માટે વાગરાના દવાખાને લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હતું. સદર ગુનાની તપાસ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…

ProudOfGujarat

રાજપીપળામાં મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

સંજય લીલા ભણસાલીનો આભાર વ્યક્ત કરતી: અનુપ્રિયા

ProudOfGujarat
error: Content is protected !!