Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

આછોદ મા દિવાલ ધરાશયી થતા બે બાળકો ના મોત.

Share

આમોદ તાલુકાનાં આછોદ ગામે એક મકાનની દિવાલ ધરાશાઈ થતા ચાર બાળકો કાટમાળ નીચે દબાયા હતા .જેમાંથી 2  બાળકોના મોત  નિપજ્યા હતા.

આમોદ તાલુકાનાં આછોદ ગામ ખાતે એક મકાનની દિવાલ અચાનક ધરાશશાઈ થઈ જતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  દિવાલનાં કાટમાળ નીચે ચાર માસુમ બાળકો દબાઈ ગયા  હતા. જેમાંથી 2 માસુમ બાળકોના મોત  થયા હતા .જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત બાળકોને પૃથમ આમોદ ખાતે  સારવાર માટ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે  વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા.

Advertisement

ઘટના ને પગલે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઇ હતી. અને આમોદ પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી શરૂ કરાઈ હતી..


Share

Related posts

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથક ના હેડ કોસ્ટેબલ એક હજાર ની લાંચ લેતા ઝડપાયા……

ProudOfGujarat

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

ProudOfGujarat
error: Content is protected !!