GujaratFeaturedINDIAઆબુ: માઉન્ટ આબુમાં 4 ની તિવ્રતાનો ભુકંપનો આંચકો-કોઈ જાનહાની નહિ… by ProudOfGujaratAugust 14, 20180111 Share જાણવા મળ્યા મુજબ માઉન્ટ આબુ માં આજ રોજ સવારે 10.30 વાગે ભૂકંપ અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે…હાલ ભૂકંપ ના કારણે કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થઇ ન હતી….. Advertisement Share