Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા તાલુકાના ધાધલપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા અગિયારસની ઉજવણી કરાઇ.

Share

શહેરા તાલુકાના ધાધલપુર સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ મંત્રંના ૨૨૦ માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમા હરીભક્તો હાજર રહ્યા હતા.

શ્રી સહજાનંદ સ્વામીએ સંવત ૧૮૫૮ ની માગશર વદ – એકાદશી (તારીખ:૩૧/૧૨/૧૮૦૧) ગુરુવારના રોજ મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ” નામ પ્રસિદ્ધ કર્યું હતું.”સ્વામિનારાયણ” મહામંત્રની ૨૨૦ મી પ્રાગટય જયંતી છે. વળી, આજની સામ્યતા એ છે કે શ્રી સહજાનંદ સ્વામીએ “સ્વામિનારાયણ” મહામંત્ર જાહેર કર્યો ત્યારે ગુરુવાર હતો અને આજે પણ એ જ ગુરુવાર છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને હરિભકતોએ સાથે મળીને સ્વામિનારાયણ” મહામંત્ર ૨૨૦ મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી – સફલા અગિયારસની ઉજવણી કરી હતી.

પંચમહાલ શહેરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અતર્ગત ૩૬ કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી સ્થળ પર દંડ ફટકારાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

ProudOfGujarat

સુરત: આઠમા માળે રમતું બે વર્ષનું બાળક નીચે પટકાતાં કરુણ મોત નીપજયું

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આજે રસ્તાના સમારકામ શરૂ કરવામાં આવતા બેથી અઢી કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઇનો થતાં અસંખ્ય લોકો અટવાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!