Proud of Gujarat
FeaturedGujaratINDIA

31 ડિસેમ્બરને હજીવાર છે પરંતું વડોદરા પોલીસ હમણાંથી જ સક્રિય…

Share

31 ડિસેમ્બરને હજી વાર છે તેમ છતાં વડોદરા પોલીસ અત્યારથી જ સક્રિય થઈ જતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ આવનાર દિવસોમાં પણ વડોદરા પોલીસ વધુ અને વધુ સક્રિય થવા અંગેનું આગવું આયોજન કરિ રહી છે. વડોદરા શહેરના DCP ઝોન 3 ના વિસ્તારોમાં સામુહિક કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ ઝોન 3 ના તમામ 4 પોલીસ સ્ટેશન વિસ્તાર ના ACP,PI, PSI સહિત ના અધિકારીઓ કર્મચારીઓના કાફલા એ કોમ્બિંગ શરૂ કર્યુ હતું. ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ,શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરાઈ જેમાં હાલના પોલીસ કોમ્બિગ ઓપરેશનમાં નશો કરેલ 27 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવવાની વણથંભી પરંપરા યથાવત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મેઘરાજા ની એન્ટ્રી

ProudOfGujarat

સુરત-ગુનાખોરીનો ગ્રાફ વધતાં પોલીસ બની સક્રીય-પાંડેસરાના 6 અલગ અલગ પોઇન્ટ પર કેમેરા લગાવવાની કામગીરી શરૂ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!