Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ-વલ્લભપુર ગામના સર્મથકોએ કર્યો ચૂંટણીનો અનોખી રીતે પ્રચાર.

Share

શહેરા તાલુકામાં 56 જેટલી ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે. ચુંટણીના આડે માત્ર દિવસ બાકી છે ત્યારે ચુંટણીમાં ઝંપલાવનારા ઉમેદવારોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. ઉમેદવારો પોતાના સમર્થકોને સાથે લઈને ફળિયે ફળિયે ફરીને ડોર-ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તાલુકાના છેવાડે આવેલા વલ્લભપુર ગામમા પણ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે. આ ચુંટણીમા ૮ જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી પાકી કરાવી છે. વલ્લભપુર ગામમાં ચુટણીના એક ઉમેદવારને ઘડાનુ નિશાન મળ્યુ છે. ત્યારે તેમના સમર્થક દ્વારા ઘડો લઈને અનોખી રીતે પ્રચાર કરવામા આવી રહ્યો છે અને સાંકેતિક ભાષામાં ઘડાને મત આપવા જણાવી રહ્યા છે. પ્રચાર અન્ય ઉમેદવારો દ્વારા પણ કરવામા આવી રહ્યો છે પણ હવે જોવાનુ એ આઠ ઉમેદવારોમાંથી વલ્લભપુર ગામના મતદારો કોને મત આપીને વિજય બનાવે છે.

પંચમહાલ શહેરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે આરોગ્ય યોદ્ધાઓને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામે વાડીમાંથી કેરીની ચોરી અટકાવતા જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!