Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : માંગરોલ તાલુકાની 53 ગ્રામપંચાયત માટે પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગની તાલીમ યોજાઈ.

Share

સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોલ મુકામે આવેલ એસ.પી. મદ્રેસા હાઈસ્કૂલ ખાતે માંગરોળ તાલુકાની 53 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી 2021 માટે 120 પ્રિસાઇડીંગ ઓફિસર 120 આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરની તાલીમ આપવામાં આવેલ હતી.

આ તાલીમમાં માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર કે.એમ.રણા, નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર, ચૂંટણી ક્લાર્ક ધર્મેશભાઈ ચૌધરી તમામ ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી હાજર રહ્યાં હતાં. મનહરભાઈ પરમાર, બાબુભાઈ ચૌધરી, દત્તુભાઈવશી તેમજ અન્ય માસ્ટર ટ્રેનર ટીમ માંગરોલ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમમાં અગત્યના વિવિધ કવરો, મતપેટી આનુસંગિક ચૂંટણીલક્ષી કામગીરી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર સરદાર બ્રિજ પાસે એક કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ.

ProudOfGujarat

માંગરોળ કોંગ્રેસ પરિવાર તરફથી દેશનાં લોકલાડીલા નેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની 76 મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ સરકારી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરીને કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી લાખો રૂપિયાનાં નશાયુકત પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!