Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદના સરભાણ ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે સરભાણ ખાતે એક યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. આમોદના સરભાણ ગામ ખાતે આવેલ એક મકાનમાં યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 21 વર્ષીય નરેશ ઉર્ફે રાહુલ રાઠોડ નામના ઇસમે જીવન ટૂંકાવ્યું હતું. જોકે આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું છે, ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે તે સાથે અગમ્ય કારણોસર આત્મહત્યાનો બનાવ બન્યા હોય તેવા બનાવો પણ વધુ બની રહ્યા છે તેવામાં પોલીસ તંત્રને આવા બનાવો પાછળના કારણો શોધવામાં સફળતા સાંપડી ન હોય તેવા પણ અનેક આત્મહત્યાના બનાવો બન્યા છે.

Advertisement

Share

Related posts

યુનિવર્સિટીઓમાં 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર ત્રિરંગા ઝુંબેશ, UGCએ રાજ્યોને લખ્યો પત્ર.

ProudOfGujarat

વલસાડ-રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ..

ProudOfGujarat

પંચમહાલ લોકસભા બેઠકની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!