નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલ ઇનરેકા સનસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનીયર સેકન્ડરી સ્કૂલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર સખી વન સ્ટોપ સેન્ટર – નર્મદા દ્વારા વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા જેમાં સખી વન સ્ટોપ સેન્ટર – નર્મદા ખાતે પાંચ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. મહિલાઓને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થાય છે, મહિલાઓને પોલીસ સ્ટેસન- કોર્ટ તેમજ પાંચ દિવસ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓને મદદરૂપ થાય છે.
વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ પુરુષ છેડતી કે અન્ય રીતે હેરાન કરતા હોય તો સખી વન સેન્ટરનો સંપર્ક કરવો તથા સ્ત્રીઓની ઓછામાં ઓછી 18 વર્ષથી વધુ ઉંમર હોય તો જ લગ્ન કરવા જેવી અન્ય માહિતી આપવામાં આવી હતી.
Advertisement
તાહિર મેમણ