Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : ફ્રીડમ ગ્રુપ દ્વારા ૧૧૨૧ યુનિટ રકત દાન કરવામાં આવ્યું.

Share

ફ્રિડમ ગ્રુપ દ્વારા ૧૧ મી વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં એક જ દિવસમાં ૧૧૨૧ યુનિટ રકતદાન કરવામાં આવ્યું અને વડોદરા શહેરને રક્તદાન નગરી તરીકે નવું ઉપનામ મળે એવા દ્રઢ સંકલ્પ સાથે કાર્ય કરશે.

સેવાકીય કાર્ય માં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાનમાંથી શ્રી જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહી યુવા ધનને નશા મુકત રહેવા અને વધારે સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણારૂપ આશીર્વચન પાઠવ્યા હતા. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રીડમ ગ્રુપ રક્તદાન શિબિરનું આયોજન કરશે જેમાં સૌ નગર જનો ને સહકાર આપવા વિનંતી કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ખોડલધામ યુવા સમિતિ જંબુસર દ્વારા છીદ્રા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જંબુસર તાલુકાના પરપ્રાંતિય વતન જવા બેબાકડા બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!