Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આવતીકાલે કોરોના રસીની “મેગા વેક્સિનેશન ડ્રાઈવ” યોજાશે.

Share

ભરૂચ નગરનાં રહીશો માટે કોરોના રસીની સ્પેશિયલ ડ્રાઈવ તા.30/11/21 ના રોજ યોજવામાં આવેલ છે. જે વ્યક્તિઓએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો ન હોય તેમના માટે ખાસ વ્યવસ્થા કરવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વેક્સિનેશન સેન્ટરની વિગત જોતાં વેલ્ફેર હોસ્પિટલ, સંતોષી વસાહત આંગણવાડી કેન્દ્ર, લીમડી ચોક નવી વસાહત આંગણવાડી કેન્દ્ર, ઇકરા સ્કૂલ ખુશ્બુ પાર્ક, અંજુમન સ્કુલ નાગોરીવાડ, લીંબુ છાપરી આંગણવાડી કેન્દ્ર, નારાયણ સ્કુલ, કામદાર ભવન શક્તિનાથ, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, સોનતલાવડી આંગણવાડી કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર-ધોળીકુઇ ફલશ્રુતિ નગર, દિવ્યજીવન સંઘ હૉલ સી.ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, કસક ગોલ્ડન બ્રિજ, આંગણવાડી, મકતમપુર જૂની પંચાયત ઓફિસ, નારાયણ હોસ્પિટલ મકતમપુર, સિવિલ હોસ્પિટલ, સ્કાઉટ ગાઈડ હૉલ રૂંગટા સ્કૂલની બાજુમાં, રાણા પાંચની વાડી, ચિંગસપુરા ગોલવાડ, બરાનપુરા સ્કુલ, નીલકંઠ સ્કુલ કલામંદિર સામે, ફાટાતળાવ સેનેટરી વોર્ડ ઓફિસ, આલી માતરિયા તળાવ આંગણવાડી કેન્દ્ર, મિસ્ત્રીપંચની વાડી વેજલપુર, ગોકુલ નગર આંગણવાડી કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર લાલ બજાર, આર.એસ.દલાલ સ્કુલ, ઇકરા સ્કુલ ફુરજા રોડ, સાધના સ્કુલ આંગણવાડી કેન્દ્ર, હાજીખાના નગરપાલિકા દવાખાનું, જવાલામુખી સમાજની વાડી યુનિયન સ્કુલ ખાતે વેક્સિનેશન અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં સંજાલી ગામે ૩.૪૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!