Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા લાગુ પડતા નર્મદા જિલ્લામાં “સેવા સેતૂ” ના કાર્યક્રમો મોકુફ રખાયા.

Share

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માહે ડિસેમ્બર,૨૦૨૧ ના માસમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/પેટાચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જેથી હવે પછી નર્મદા જિલ્લામાં યોજાનાર “સેવા સેતૂ” કાર્યક્રમો આચારસંહિતા અમલમાં હોય ત્યાં સુધીના તમામ “સેવાસેતૂ” કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યાં છે, જેની નર્મદા જિલ્લાની જાહેર જનતાને તેમજ સંબંધિત અધિકારીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર નર્મદાએ જણાવ્યું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

જામનગરના સિક્કા ગામે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે બાળકીની હ્રદયની બીમારીનું સફળ ઓપરેશન કરાયું

ProudOfGujarat

રોટરી કલબ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને ડિકશનરીનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

ગોધરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને* ‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!