૧૫૬-માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના પ્રયાસથી માંગરોળ તાલુકામાં વિવિધ વિકાસના કામો જેવા કે, કન્સ્ટ્રકશન ઓફ સ્ટેટ હાઈવેથી સેલારપુર રસ્તાનું ખાતમુહુર્ત રૂા.૫૮.૯૩, બોરીયાથી ભગત ફળીયા રોડનું ખાતમુહુર્ત રૂ।.૧૭.૮૮, માંડવી મોરીઠા–રેગામા (વાંકલ આંબાપાડી) રસ્તાનું ખાતમુહુર્ત, રૂા.૧૫૯.૮૯, ચાંદણીયા એપ્રોચ રસ્તાનું ખાતમુહુર્ત રૂા.૨૯.૮૮, કંસાલી ગામથી–મેઈન રોડથી સ્મશાન સુધીના રસ્તાનું ખાતમુહુર્ત રૂા.૫૨.૫૨, બાંડીબેડીથી ભોળાડુંગ૨ ૨સ્તાનું ખાતમુહુર્ત રૂા.૪૦.૦૦, આમનડેરા એપ્રોચ રોડનું ખાતમુહુર્ત રૂા.૧૪.૯૨, લીયોદરા એપ્રોચ રોડનું ખાતમુહુર્ત રૂા.૭૩.૭૦, લીંડીયાત એપ્રોચ રોડનું ખાતમુહુર્ત રૂા.૩૫.૯૯, પાલોદથી કોઠવા રોડનું ખાતમુહુર્ત રૂા.૬૪.૮૬, છમુછલ થી કોઠવા – ભાટકોલ રોડનું ખાતમુહુર્ત રૂ।.૧૦૬.૨૭, છમુછલ થી કોઠવા – ભાટકોલ રોડનું ખાતમુહુર્ત રૂા.૭૮.૩૦, પાણેથાથી વાલેસા રોડનું ખાતમુહુર્ત રૂા.૭૪.૯૯, સીયાલજ – મોટાબોસ૨ા ૨ોડનું ખાતમુહુર્ત રૂા.૩૫.૯૯, સીયાલજ એપ્રોચ રોડનું ખાતમુહુર્ત રૂા.૪૯.૩૮, સીયાલજથી બાલવાસ હોટલથી હાઈવે સુધીના રોડનું ખાતમુહુર્ત રૂા.૬૨.૭૨, પ્રા.આ. કેન્દ્ર, પાલોદના સબ સેન્ટર સીયાલજનું લોકાર્પણ રૂા.૧૯.૦૦, કીમ-કોસંબા રોડનું ખાતમુહુર્ત રૂ।.૧૪૯.૯૧, કોસંબા—હથુરણ–પાનોલી રોડનું ખાતમુહુર્ત રૂા.૮૯.૯૯ લીંબાડાથી મોટીપારડી રોડનું ખાતમુહુર્ત રૂા.૫૯.૯૯, વાંસોલી ગામે આદિવાસી ફળીયાથી ચીમનભાઈ બેચરભાઈના ઘ૨ ત૨ફ રોડનું ખાતમુહુર્ત રૂા.૬૦.૨૨ મળી કુલ રૂા.૧૩.૩૫ કરોડના લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી, સુરત જિલ્લા ભાજપા, દિપકભાઈ વસાવા, ઉપપ્રમુખ સુરત જિલ્લા ભાજપા અનિલભાઈ શાહ, ચેરમેન સિંચાઈ સમિતી,
અફઝલખાન પઠાણ, ચેરમેન મહિલા અને બાળ વિકાસ જિ.પં. સુરત, નયનાબેન ડી. સોલંકી, દંડકશ્જી.પં, સુરત, દિનેશભાઈ સુરતી, જિ.પં.સદસ્ય નયનાબેન કાનાભાઈ વસાવા, અમિષાબેન જગદિશભાઈ પરમાર, માંગરોળ તાલુકા સંગઠન મુકુન્દભાઈ પટેલ, મહામંત્રી માંગરોળ તાલુકા સંગઠન રમેશભાઈ ચૌધરી તથા અર્જુનસિંહ રણા, પ્રમુખ માંગરોળ તાલુકા ચંદનબેન એમ. ગામીત,ઉપપ્રમુખ ભરતભાઈ એન. પટેલ, તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરીયા, કારોબારી અધ્યક્ષ માંગરોળ તાલુકા, મહાવીરસિંહ પી. પરમાર સાશકપક્ષ નેતા માંગરોળ તાલુકા, શકુંતલાબેન એચ. ચૌધરી, દંડક માંગરોળ તાલુકા,મનીષભાઈ.એમ.વસાવા, તાલુકા પંચાયત સદસ્ય ડો.યુવજ૨ાજસોનારીયા, મુકેશભાઈ ગામીત,ભુમિબેન વસાવા,દિપકભાઈ ચૌધરી, શૈલેષભાઈ શંક૨ભાઈ વસાવા, લલિતા કાંતીલાલ વસાવા, મનહરભાઈ ઠાકોરભાઈ વસાવા, ગનુબેન જેન્તીભાઈ વસાવા, દિવ્યાબેન સ્મીતકુમાર જાદવ, મીનાક્ષીબેન જયચંદભાઈ વસાવા, નાયબ કાર્યપાલક ઈજનેર મા×મ પંચાયત વિભાગ મેહુલભાઈ વાળા, તાલુકા વિકાસ અધિકારીપઢીયા૨ તથા સરપચો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા. આમ વિવિધ વિકાસના ખાતમુહુર્ત લોકાર્પણ કાર્યક્રમોના કા૨ણે ૧૫૬-માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબનો તમામ પ્રજાએ આભાર માનેલ હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ