બિરસામુંડા ત્રણ જિલ્લામાં પસાર થઈને સુરત જિલ્લાના પ્રસારણ સુરત જિલ્લામાં આવતા ઉમરપાડા તાલુકાના વાડી ગામે વાડી ગામના આગેવાન હરીશ વસાવાએ સ્વાગત કર્યું હતું.
બિરસા મુંડા તેઓ આદિવાસીઓના ભગવાન હતા તેઓએ અંગ્રેજી સામે પણ લડયા અને જળ, જંગલ, જમીન આદિવાસીઓને મળે એ માટે સતત તેમને સંઘર્ષ કર્યો. તેઓ સંઘર્ષ કરતા કરતા પોતાના હક્કો માટે પોતાનું બલિદાન પણ આપ્યું અને ટૂંક સમયની અંદર તેઓ તેઓ અંગ્રેજો સામે આદિવાસીઓના પ્રશ્નો બાબતે સતત લડતા રહ્યા. ભરયુવાનીમાં બિરસા મુંડાની રસી આપવામાં આવી આવા નવ યુવાન આદિવાસી સમાજ માટે લડતા એમને અમે યાદ કરીને નમન કરીને ભારતમાં આજે સ્વાગત કરીએ છીએ. આ પ્રસંગે હરીશ વસાવા, જીમ્મી વસાવા, મુકેશ વસાવા, કિરણ વસાવા, જીતેન્દ્ર વસાવા હીરાલાલ વસા, ઉત્તમ વસાવા, વિનુ ચૌધરી, ભુપેન્દ્ર ચૌધરી, ઉજાસ ચૌધરી વગેરે અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ