Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પચાસ જેટલી દિકરીઓના ખાતા ખોલવામાં આવ્યા.

Share

નવા વર્ષ અને ધનતેરસ પર લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. ઝંખવાવના 4sleep Mattress ના સેવાભાવી માલિક મુસ્તાકભાઈ મુલતાની દ્વારા પચાસ જેટલી કન્યાઓના ખાતા ખોલાવી પ્રથમ પ્રીમિયમની રકમ જમા કરવામાં આવી. ઝંખવાવ પોસ્ટ બ્રાન્ચના અશ્વિનભાઈ ચૌધરી, બી.કે. વસાવા, તારાપુર.પી.એમ.ચૌધરી જી.ડી એફ.ના સહયોગથી ઝંખવાવ તેમજ આજુબાજુના વિસ્તારના ગરીબ દીકરીઓનું આ યોજના થકી ખાતા ખોલવામાં આવ્યા.

આ યોજનામાં જે ગરીબ પરિવારના દિકરીઓ છે તેને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે પૈસાની જરૂર પડે, લગ્ન સમયે દિકરીના લગ્ન સમયે પણ રકમની જરૂર પડતી હોઈ ત્યારે આ ખાતું બંધ કરી પૈસા ઉપાડી શકાય છે. આ યોજનામાં બસો પચાસ રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરવામાં આવે છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

નાંદોદના માંગરોલ ગામે પરિણીતા હત્યા કેશમાં પતિ,દિયર અને સાસુની રાજપીપલા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા,કોર્ટે સબ જેલમાં મોકલ્યા

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ટંકારીયા ખાતે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવા માટે ઘોડી ઉપર સવાર થઈ પહોંચ્યા મહાનુભવો.

ProudOfGujarat

વડોદરા-એક દિવસીય પાણીકાપ_એક લાખ લોકોને થશે અસર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!