Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ ખાતે એફએમસી કેમિનોવા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો.

Share

અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટયુટ ખાતે પાનોલીની એફએમસી કેમિનોવા ઇન્ડિયા દ્વારા 23 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો.

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટયુટ અંકલેશ્વર ખાતે એફએમસી કેમિનોવા ઇન્ડિયા પાનોલી દ્વારા કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી 23 લાખના ખર્ચે  ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એફએમસી કેમિનોવા ઇન્ડિયા પાનોલીના સીઈઓ મનોજ ખન્ના, યોગેશભાઈ ત્રિવેદી તથા અંજયભાઈ ભારંભે તેમજ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટી ચંદેશભાઈ જોષી, વસીમભાઈ તેમજ હોસ્પિટલના યુનિટ હેડ સંજયભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ ઓક્સિજન પ્લાન્ટ  250 લિટર પર મિનિટ ઓક્સિજન હવામાંથી બનાવી શકે છે. જેના દ્વારા જરૂરિયાતવાળા દદીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દવા વાળુ પાણી પીતા 12 નાની મોટી બકરીઓ ના મોત

ProudOfGujarat

સુરતા : સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ

ProudOfGujarat

ખેડા જિલ્લામાં કલેકટરના હસ્તે બાળક પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!