Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન અંતર્ગત શિક્ષણ સાથે જોડાયેલ તમામ લોકોને વ્યક્તિગત / સામૂહિક રીતે ખાદી ખરીદવા માટે શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ સાહોલ શાળા પરિવારે ખાદીની ખરીદી કરી વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર ભારત અભિયાન ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા અને પહેરવા માટેનું અભિયાનને ચરિતાર્થ કરવા સરકારના નિર્ણયમાં સહભાગી બની ખાદીના વસ્ત્રો પહેરી સૌને પ્રેરિત કરવા જણાવેલ છે અને કાર્યક્રમને સફળ બનાવેલ છે.

Advertisement

Share

Related posts

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 10 મે ના રોજ મતદાન યોજાશે.

ProudOfGujarat

ઝઘડિયા આરોગ્ય કેન્દ્ર દ્વારા મોટાસાંજા ગામે વિશ્વ ટીબી દિવસ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ નગરમાં ડોળા પાણી અંગે વિપક્ષ દ્વારા રજુઆત કરાઇ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!