Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની શરણમ બંગ્લોઝમાં દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

Share

-સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ના હાંસોટ રોડ ઉપર આવેલ શરણમ બંગ્લોઝ ખાતે રહોશો દ્વારા નવરાત્રી  મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું દશેરા ના દિવસે સોસાયટી માં રાવણ દહન કરવામાં આવ્યું હતું

Advertisement

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શરણમ બંગ્લોઝ ના રહીશો  દ્વારા સરકાર ની ગાઇડલાઇન મુજબ નવરાત્રી પર્વ નું આયોજન કર્યું હતું સોસાયટી ના રહીશો ગરબે ઘૂમ્યા હતા ત્યારે દશેરા ના પાવન અવસરે રહીશો દ્વારા રાવણ દહન ના કાર્યક્રમ નું આયોજન કર્યું હતું સાંજ ના સમયે માઁ આદ્યશક્તિ ની આરતી કર્યા બાદ ફટાકડા ની આતીશ બાજી સાથે રાવણ દહન કર્યું હતું આ પ્રસન્ગે સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યાં હતા .

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ ના પાંચબત્તી થી સોનેરી મહેલ જતા ઢાળ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા….

ProudOfGujarat

રાજપીપળા : ધોરણ 10 નુ નર્મદા જિલ્લાનું પરિણામ 62.41% આવ્યું.

ProudOfGujarat

કરજણના વલણ ગામે ત્રીજો હિજામા કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!