Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ગણેશ સુગરનાં પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાનાં રિમાન્ડ હાઈકોર્ટમાં 20 તારીખ સુધી નો સ્ટે કરાયા.

Share

ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાને સેશન કોર્ટ દ્વારા ત્રણ દિવસના વધુ રિમાન્ડ માંગણી અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 20 તારીખ સુધી નો સ્ટે કરી દેવામાં આવ્યો છે. વાલિયા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની રૂ. 85 કરોડના આર્થિક કૌભાંડના મામલામાં આજરોજ વાલિયા સિવિલ કોર્ટ ખાતે લાવતા એકઠા થયેલા ખેડૂત સભાસદોએ તેઓ પર ફરિયાદ ખોટી રીતે થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

વાલિયાની વટારીયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત 8 લોકો સામે રૂ. 85 કરોડની ઉચાપતના ગુનામાં સોમવારે તાત્કાલીન ચેરમેનની ધરપકડ બાદ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સહકારી અને 555 રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સેલંબા ગામેથી ગાંજાનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા,

ProudOfGujarat

ભરૂચમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ : રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

પાવીજેતપુરનાં ચૂલી ગામની પ્રા. શાળાના ગુમ થયેલા દિવ્યાંગ શિક્ષકની ત્રણ દિવસ બાદ લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!