Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે નવલા નોરતાના ગરબાની રમઝટ દર વર્ષની જેમ જામી

Share

સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય પથંકમાં યુવતિઓ અવનવી ચણીયા ચોળી પહેરી મધ્યરાત્રી સુધી ગરબે ઘુમી હતી. સાતમની રાત્રે ગ્રામ્ય પથંકમાં ગરબા વહેલા બંધ કરીને યુવાનો આખી રાત માતાજીનો શણગાર કરવાની સાથે અવનવા પ્રયોગો સાથેના પ્રોજેક્ટો બનાવે છે.

નવરાત્રી એટલે નવ દિવસની નવરાત્રી માં દુર્ગાનો પવિત્ર તહેવાર ત્યારે બાળકો મહિલાઓ અને વૃધ્ધોમા ગરબાનો તાલ સાંભળતાનીજ સાથે થનગનાટ શરૂ થઈ જતો હોય છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કવાર્ટરમા નવલાં નોરતાના ગરબા જામ્યા હતા ત્યારે નર્સિંગ હોસ્ટેલમાં ભણતી વિધ્યાર્થીનીઓ, ડોકટર સ્ટાફ, નર્સિંગ સહિતના હોસ્પિટલનો સ્ટાફ ગરબા રમવા થનગની ઉઠ્યા હતા ત્યારે આ દર વર્ષે જેમ આ વર્ષે પણ આ આયોજન શંકરલાલ મોડીયા, ઠાકરસીભાઈ, પ્રવિણભાઇ સોલંકી, જૈનિલ મોડીયા, સુરેશભાઈ વાઘેલા મેહુલ મારૂડા સહિતના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષે મીનાબેન શંકરભાઈ મોડીયાનુ તેમજ તેમની દિકરીનું એક આગવું યોગદાન હોય છે અને આ આયોજનથી લોકો થનગની ઉઠયા હતાં અને માં નવદુર્ગા અને જગત જનની મા અંબાનો જયજયકાર ઉઠ્યો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર : સુરેન્દ્રનગર


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતથી અત્યંત પ્રભાવિત થયેલા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યશ્રી ડૉ.આર.જી.આનંદ

ProudOfGujarat

રાજસ્થાન : બાડમેર-જોધપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથનો કર્મી ઉઘરાણીનાં રૂપિયા લઈ ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!