Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નેત્ર તથા દાંત ચિકિત્સા કાર્યક્રમ યોજાયો.

Share

સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનર વહીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં ઉપક્રમે વિધાર્થીઓમાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતા કેળવવા દાંત તથા નેત્ર ચિકિત્સા કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્ય શાળા નંબર 1, અંકલેશ્વરથી પ્રારંભ થયેલા દાંત તથા નેત્ર ચિકિત્સા કાર્યક્રમમાં ડો. નમ્રતા મિશ્રા, ડો. વરુણ વસાવા, ખ્યાતિ જોશીએ દાંત તથા આંખની કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમનાં પ્રારંભે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં પબ્લિક ઇમેજ ચેરમેન ગજેન્દ્ર પટેલે સૌને આવકાર્યા હતા અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પ્રેસિડેન્ટ જીગ્નેશ પટેલ, રોટેરીયન વાલ્કેશ પટેલ, સંજય પ્રજાપતિ તથા ઇનર વ્હીલ ક્લબના પ્રેસીડન્ટ સંધ્યા મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડિયાના વેલુગામ ગામે ભત્રીજાએ કાકાને ધારીયું મારી ઇજાગ્રસ્ત કરતા ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

નડિયાદ રેલ્વે સ્ટેશન પર બેભાન મુસાફરને રેલ્વે કર્મી એ કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવ્યો.

ProudOfGujarat

દિવાળી પહેલા રાજ્યમાં રીક્ષા ભાડામાં વધારો : 5 નવેમ્બરથી વસુલી શકાશે નવું ભાડું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!