Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગણેશ વિસર્જન બાદ આજે પાલિકા દ્વારા મૂર્તિઓને સુરક્ષિત બહાર કાઢી પ્રોસિંગ કરવા કામગીરી હાથધરી.

Share

આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જનના દિવસે બે કુત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિસર્જન કરાયેલી મૂર્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી અને બેલ કંપનીમાં પ્રોસિંગ કરવા માટે કામ હાથ ધરી હતી.

અંકલેશ્વર નગરપાલિકા તરફથી ગણપતિ વિસર્જન નિમિત્તે બે કૃત્રિમ કુંડ કે જે એક જળકુંડ જેમાં જે પણ ગણપતિ વિસર્જન કરવામાં આવેલ હતું જેનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જળકુંડમાં જે જે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું હતું જેમાં પી.ઓ.પીની મૂર્તિઓ અને માટીની બની મૂર્તિઓનું સહીસલામત વ્યવસ્થાપન કરી તેની પ્રોસેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેલ કંપનીમાં નગરપાલિકા દ્વારા મૂર્તિઓ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લોકોની આસ્થા જળવાઈ રહે તેનું ખનન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

જંબુસર : જંબુસર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પારાયણ તથા ભક્તિપર્વની ઉજવણી.

ProudOfGujarat

આણંદ : બોરસદની સબ-જેલમાંથી ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર એસ.ટી બસની અડફેટે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!