Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

Share

અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોય છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હોય છે.

અંકલેશ્વરમાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ અંકલેશ્વર તંત્ર દ્વારા આજદિન સુધી કાયમી ધોરણે નિવારણ લાવી શક્યું નથી, હાલ તો ખાલી ખાડા પૂરી લીપાપોથી કરી ચલાવી લે છે.

વરસાદ પડતાંની સાથે ખાડાઓમાં પાણી ભરવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જોવું રહ્યું કે આ સમસ્યામાંથી લોકોને કયારે છૂટકારો મળશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અમદાવાદ-પેટ્રોલ ડીઝલના ભાવ આજે ફરી વધ્યા પેટ્રોલમાં 18 પૈસા,ડિઝલમાં 22 પૈસા ભાવ વધારો-આજે પેટ્રોલ રૂ.82.50 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 80.09 પ્રતિ લીટર થયું..

ProudOfGujarat

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

ProudOfGujarat

પાલેજ વિસ્તારમાં કંપનીમાં રોકડા ૪૮૦૦૦ ની ચોરી નો બનાવ બન્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!