આજરોજ ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકો માટે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાગરાના ધારાસભ્યએ ગામના યુવા મિત્ર મંડળના આગેવાનોને ધાક ધમકી આપેલ અને ૪૦૦ કરતા વધુ કોલ કરેલ અને ડરાવી ધમકાવીને ૨ લકઝરી બસ કરીને લોભ લાલચ આપીને ગામની બહાર ટુર પર મોકલી દીધા હતા જેથી આપ પાર્ટી દ્વારા ભાજપા સરકારની નીતિ સામે આવી હતી.
ત્રાલસા ગામ ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલો હોય પરંતુ વાગરાના ધારાસભ્યએ ગામના યુવા મિત્ર મંડળના આગેવાનોને ધાક ધમકી આપેલ અને ૪૦૦ કરતા વધુ કોલ કરેલ અને ડરાવી ધમકાવીને ૨ લકઝરી બસ કરીને લોભ લાલચ આપીને ગામની બહાર ટુર પર મોકલી આપેલ હોય, પરંતુ જ્યાં પ્રોગ્રામ હતો ત્યાં આમ આદમી પાર્ટીના સભ્યો એ કોરોનામા મૃત્યું પામેલા ગામમાં લોકોને શ્રદ્ધાંજલી આપી. ત્યારપછી ગામમાં ફરીને લોકોને જાગૃત થવા સંદેશો આપ્યો.
ભરૂચ : ત્રાલસા ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
Advertisement