Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

Share

આજરોજ સમગ્ર રાજ્યમાં કોરોના ગાઈડલાઈન મુજબ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રથમ દિવસે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રકુમાર મોદી હાજર રહી બાળકોને કોવીડ ગાઇડલાઇન મુજબ માસ્ક આપી, ટેમ્પરેચર ચકાસી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રોત્સાહનરૂપે ચોકલેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા.

તેઓ સાથે શાળાના આચાર્ય ભુપેન્દ્ર કુમાર પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, જિતેન્દ્ર પટેલ, મનિષાબેન ચૌધરી, આયેશાબે નઝમકડા, વર્ષાબેન કાત્રોડિયા તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

કારતક મહિનામાં આ સાત નિયમો પળવાથી ઘરમાં સદાય રહે છે લક્ષ્મીજીનો વાસ

ProudOfGujarat

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કેવડિયા સી પ્લેનમાં આવશે તેની પ્રથમ તસ્વીર સામે આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!