આજરોજ ભરૂચના આત્મીય હોલ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના અજય વ્યાસ દક્ષિણ ગુજરાત પ્રાંત વિહિપ અને અધ્યક્ષ ગુજરાત ક્ષેત્ર દિલીપ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો અને વિશ્વ પરિસદ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ શ્રી કૃષ્ણ જનમોત્સવ છે સાથે યોગાનુયોગ વિશ્વ હિન્દુ પરિષદણો સ્થાપના દિવસ પણ છે. તે નિમિતે વિશ્વ હિન્દુ પરિસદના કાર્યકર્તાઓ દરેક સ્થળ પરથી સ્થપના દિવસની ઉજવણી કરી રહ્યા છે. જે પ્રમાણે કૃષ્ણ ભગવાનનું જીવનનો ઉદ્દેશ ધર્મ સંસ્થા અપનાવાનો હતો તે જ રીતે તે જ લક્ષ્ય વિશ્વ હિન્દુ પરિષદનું છે જેથી ધર્મના કામમાં લોકોને જોડવા, એક સંગઠિત શક્તિનું નિર્માણ કરી હિન્દુ ધર્મ સંસ્કૃતિ, સમાજને એક કરી અને ભારતીય સંસ્કૃતિ કે જે વિશ્વ કલ્યાણકારી સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવી જે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે.
આ નિમિતે આત્મીય હૉલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિસદના અજય વ્યાસ દક્ષિણ ગુજરાત પ્રાંત વિહિપ અને અધ્યક્ષ ગુજરાત ક્ષેત્ર દિલીપ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો અને વિશ્વ પરિસદનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : આત્મીય હૉલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ ઉજવાયો.
Advertisement